Friday, March 29, 2013

swami vivekananda by bhasha


મિત્રો ,
ત્રીજા ધોરણમાં ભણતી 7 વર્ષની દીકરી શ્રી સ્વામી વિવેકાનંદની 150 મી જન્મ જયંતી પ્રસંગે પોતાની શાળાએ ગોઠવેલ સમારોહમાં જે વ્યક્તવ્ય આપ્યું છે તે ખરેખર સાંભળવા જેવું છે.
અગત્યનું કામ પણ થોડો સમય બાજુએ મૂકી આ નાની દીકરીની વાણી ખરેખર સાંભળવા જેવી છે.

What an inspiring speech (in Gujarati) by very young (only 7 year old) girl. I am amazed that a 3rd grader can not only use so many difficult Gujarati words but can chant Sanskrit slokas from Bhagavad Gita. Hats off to her, her parents and teachers.
You may want to share with others...
Young girl speaks on Swami Vivekananda
http://www.youtube.com/watch?v=XK8Cjv63Z5c

No comments:

Post a Comment