Friday, November 11, 2011

11 Great 11/11/11 Pictures On Facebook

11 Great 11/11/11 Pictures On Facebook

૧૧-૧૧-૧૧: સુરતમાં જન્મ્યાં એક સાથે ૧૧ બાળકો
સુરતની એક હોસ્પિટલમાં ડોક્ટર અને તેમનો સ્ટાફ શુક્રવારે જન્મેલાં ૧૧ ટેસ્ટ ટ્યૂબ બાળકો સાથે. ૧૧-૧૧-૧૧ તારીખ ૧૦૦ વર્ષમાં એક જ વાર આવતી હોઈ આ બાળકોના જન્મ માટે આ તારીખ પસંદ કરાઈ હતી. આ તમામનો જન્મ પણ સવારે ૧૧ કલાક ને ૧૧ મિનિટે થયો હતો

Stop procrastination