મિત્રો ,
ત્રીજા ધોરણમાં ભણતી 7 વર્ષની દીકરી શ્રી સ્વામી વિવેકાનંદની 150 મી જન્મ જયંતી પ્રસંગે પોતાની શાળાએ ગોઠવેલ સમારોહમાં જે વ્યક્તવ્ય આપ્યું છે તે ખરેખર સાંભળવા જેવું છે.
અગત્યનું કામ પણ થોડો સમય બાજુએ મૂકી આ નાની દીકરીની વાણી ખરેખર સાંભળવા જેવી છે.
What an inspiring speech (in Gujarati) by very young (only 7 year old) girl. I am amazed that a 3rd grader can not only use so many difficult Gujarati words but can chant Sanskrit slokas from Bhagavad Gita. Hats off to her, her parents and teachers.
Young girl speaks on Swami Vivekananda
You may want to share with others...